Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ધ્રોલ સાંબેલાધાર વરસાદ :મેઘરાજાએ તંત્રની પોલ ખોલી નાખી: જોડીયા રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા

ધ્રોલમાં આજે બપોરે  સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ ખાબકતા મેઘરાજાએ તંત્રની પોલ ખોલી નાખી હતી ભારે વરસાદને કારણે જોડીયા રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા

(8:43 pm IST)