Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે કોઝવેમાં બળદ ગાડા સાથે એક ખેડૂત તણાયો : ખેડૂત લાપત્તા : શોધખોળ ચાલુ

દર્શન મકવાણા, જામજોધપુર : તાલુકાના ગીંગણી ગામેં કોઝવેમાં પસાર થઈ રહેલા  બળદ ગાડા સાથે એક ખેડૂત તણાયો છે જયારે બંને બળદ મૃત હાલતમાં મળ્યા છે.હજુ ખેડૂત લાપત્તા છે.ઘટનાની જાણ થતાં મામલતદારશ્રી તથા પોલીસ ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.ખેડૂતની તંત્ર તથા ગ્રામજનો દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે.

(8:20 pm IST)