Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ટંકારામા વિજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચ : તાલુકાના ધ્રુવનગર અને નેસડા સુરજી ગામે વિજળી પડતા ભેંસ અને બળદના મુત્યુ

ટંકારા તા.૨૭  આજે સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે ટંકારામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો એની સાથે બે અબોલજીવના મોત પણ થયાં હતાં જેમા નેસડા સુરજી ગામની સીમમાં વાધેલા ભાનુભાઈ પીતાંબરભાઈ નો બળદ અને ધ્રુવનગરના માલધારી ભુપતભાઈ જીવણભાઈ ઝાપડાની ભેસ ઉપર વિજળી પડતા મોત થયું હતું

      બનાવ સંદર્ભે પશુ આરોગ્ય વિભાગના ડો. ભાડજા અને તાલુકા પંચાયત પોલીસ વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:13 pm IST)