Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જૂનાગઢમાં ધોધમાર વરસાદ : કેશોદમાં બે ઇંચ માળીયા હાટીનામાં પોણા બે ઇંચ માણાવદરમાં એક ઇંચ વરસાદ

(વિનુ જોશી દ્વારા )જુનાગઢ::જૂનાગઢમાં ધોધમાર વરસાદ આજે સાંજે ચાર વાગ્યા આસપાસ વરસી ગયો છે. કેશોદમાં બે ઇંચ માળીયા હાટીનામાં પોણા બે ઇંચ માણાવદરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વંથલી વિસાવદરમાં ઝાપટા વરસ્યા છે

(5:02 pm IST)