Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જામનગરમાં કાર પલ્ટી ગઇ

. જામનગર :.. જામનગરના લાખાબાવળ ફાટક નજીક ફોર વ્હીલર કાર પલ્ટી મારી ગઇ હતી. વહેલી સવારે બનેલા આ બનાવમાં હાલ કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી.  (અહેવાલ : મુકુંદ બદિયાણી - તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર) 

(1:10 pm IST)