Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કાલાવાડના પુનમબેન માડમના જન્મદિનની ઉજવણી

કાલાવાડઃ સાંસદ પુનમબેન માડમના જન્મદિવસ નિમીતે પીપળેશ્વર મહાદેવના મંદિરે પુજારી જીકાબાપુ તથા સિંધી સમાજના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે હેમરાજભાઇ, રાજુભાઇ કુકડેજા, રામદુત સેવા સમીતીના પ્રમુખ જેન્તીભાઇ કમાણી, ભાજપ કાલાવડ શહેરના પુર્વ ઉપપ્રમુખ સુરેશ શુકલ, દેવજીભાઇ શુકલ, પ્રવિણસિંહ જાડેજા, મગન શીરોયા, કેશવ વેરશીમલ, હેમંતભાઇ ઠાકર, રમેશભાઇ ચૌહાણ શીંગર, ઝીંઝુવાડીયા, પ્રકાશ રાકગોર, કમલેશભાઇ ફુટવાળા, પ્રકાશ ગંગાણી , રાજુ સિંધી, અનિલ સુર્યવ઼શી સુરેશ મગનભાઇ આ સર્વે એ બહેનના જન્મદિવસ નિમિતે કેક કાપી શુભેચ્છા પાઠવીને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. તે તસ્વીર.

(11:57 am IST)