Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાવનગરમાં પૂર્વ રાજ્યમંત્રી પરસોતમભાઇ સોલંકીની અધ્યક્ષતામાં કોળી સેનાની મિટિંગ

 ભાવનગર : ભાવનગર ખાતે કોળી સેના ના સ્થાપક, પૂર્વ મત્સ્યઉદ્યોગ રાજયમંત્રી ગુજરાત અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ના ધારાસભ્ય પરસોત્ત્।મભાઇ સોલંકીના અધ્યક્ષ સ્થાને ભાવનગર જીલ્લાના તમામ તાલુકા તથા ભાવનગર શહેરના હોદ્દેદારો ની નિયુકિત  મિટિંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી તેમજ વિશાળ સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:55 am IST)