Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવી મોવાણ ગામ અજાણ્યા શખ્સની માથા વગરની લાશ મળી

સમશાન પાસે નદીમાં મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી : હત્યા કે આત્મહત્યા ? તપાસ શરૂ

ખંભાળીયા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવી મોવાણ ગામ  અજાણ્યા શખ્સની માથા વગરની લાશ મળી છે ,સમશાન પાસે નદીમાં અજાણ્યા શખ્સની માથા વગરની લાશ મળતા ચકચાર જાગી છે લોકો દ્વારા પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી છે અને  વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ હત્યા કે આત્મહત્યા તે તો પોલીસની તપાસ બાદ ચોક્કસ કારણ બહાર આવશે 

(5:34 pm IST)