Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

ભાયાવદરમાં હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ

ભાયાવદર, તા. ર૭ : હાર્દિક પટેલના સમર્થનમાં ઉપલેટા તાલુકા તથા રાજકોટ જીલ્લા પાસ આયોજીત પટેલ સમાજ-ભાયાવદરમાં પ્રતિક ઉપવાસ આંદોલનનો આજે જાહેરાત કરેલ.

દરમ્યાન આજે સવારથી ૧૪૪ કલમ હોય અને ભારે પોડીસ બંદોબસ્ત ગોઠવેલ હોય આ ઉપવાસ કાર્યક્રમ પહેલા જ રાત્રીના રાજકોટ જીલ્લા પાસના સહકન્વીર નયન જીવાણી સહિતનાને પોલીસે ઉઠાવી લેતા ચકચાર મચી ગયેલ છે.(૮.૧૧)

(11:59 am IST)