Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જામનગરના લાલપુર બાયપાસ નજીક જીપની અડફેટે બાઈકચાલકનું મોત :બે બાળકો સહીત ત્રણને ઇજા

જામનગરના લાલપુર બાયપાસ નજીક એક બાઇકને જીપ ચાલકે અડફેટે લીધી છે. જેમાં બાઇક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થઇ ગયું. આ અકસ્માતમાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(9:11 am IST)