Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જુનાગઢમાં અશાહાબા પીરની જગ્યાએ ઉર્ષની ઉજવણી

 

જુનાગઢ ગરવા ગઢ ગિરનાર પર્વત ની સાનિધ્ય માં આવેલ અસહાબા પીરની દરગાહ નું આજરોજ ધીમી ધારે વરસતા વરસાદ માં ઉર્શ ની ઉજવણી દરગાહ ના ગાદીપતિ ગુલામ હુસેન મિંયા બાપુ ની અધ્યક્ષતામાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સી.પી.એમ.ના અગ્રણી બટુકભાઈ મકવાણા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ.એડવોકેટ જિશાન હાલેપોત્રા.સોહેલ સિદ્દીકી.સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓએ હાજરી આપી દર્શન નો લાભ લીધેલ અને કોમી એકતા માટે પ્રાર્થના કરી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:55 pm IST)