Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઉપલેટામાં કડિયા યુવાનનો દુકાનમાં જ આપઘાત

ઉપલેટા,તા.૨૭ :  નટવર રોડ ઉપર આવેલી પાયલ ઈલેક્‍ટ્રીક નામની દુકાન ધરાવતા કડિયા પરેશભાઇ ગોવિંદભાઇ ઉંમર વર્ષ બેતાલીસ ગઈકાલે તેમની પોતાની દુકાન પાયલ ઈલેક્‍ટ્રીક મામાં કોઈ અગમ્‍ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું આ અંગેની તપાસ પોલીસ જમાદાર સંજયભાઈ નિરંજન રહ્યા છે

  ઢાંક ગામે ચાર અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કરતા ફરિયાદ

 ઉપલેટા તાલુકાના નાડા ગામે બેલાની ખાણ અને બાબતે ખાર રાખીને ચાર શખ્‍સો લાકડી લોખંડના પાઇપ વડે હુમલો કરી પગમાં ઇજા કરતાં ઢાંકના પટેલ વસંત ભાઈ વીરજીભાઈ ગજેરાએ ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે

 ફરિયાદી વસંત ગજેરા અને આહીર કિશોરભાઈ નું બેલાની ખાણમાં ભાગ હતો જે ભાગ કાઢી નાખતા કિશોર હુમલ સહિત ચાર અજાણ્‍યા ૭૦૦૧ સાથે મળી વસંત વીર કી ગજેરા ઉપર લોખંડના પાઇપ લાકડી વડે હુમલો કરી પગમાં ગંભીર ઈજા કરતા આ અંગેની ફરિયાદ વસંત ગજેરાએ ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં કરતા જમાદાર એમ.વી સુવાએ  કાર્યવાહી કરેલ છે.

(11:52 am IST)