Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પોરબંદરમાં કોરોનાના વધુ ચાર કેસ પોઝીટીવ : રાણાવાવની ગર્ભવતી મહિલા અને કુતિયાણાના ગોકરણ ,પરવારી અને પોરબન્દરના કડિયા પ્લોટના યુવાનને કોરોના

પોરબંદરમાં વધુ ચાર કરોના પોઝિટિવ કેસ નોંધાયા છે  જેમાં રાણાવાવની ૨૯ વર્ષની પ્રેગનેટ મહીલાનો કોરોના રિપોર્ટ [પોઝીટીવ આવ્યો છે તેમજ કુતિયાણાના ગોકરણ  તેમજ પસવારીના તેમજ પોરબંદર કડિયા પ્લોટના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે આમ આજે એક જ દિવસમાં ચાર કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે 

(8:53 pm IST)