Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

જૂનાગઢમાં માસ્ક પહેરવા અંગે પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન

જુનાગઢઃ હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાર્હીં ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંર્દ્યં ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એન.કે.વાજા, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી તથા  સ્ટાફના માણસોની ર્ંજુદી જુદી ટીમો દ્વારા શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરી, માસ્ક વગર ફરતા લોકોને માસ્ક નહીં પહેરવા બદલ રૂ. ૨૦૦ દંડ કરવાની સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા મફતમાં માસ્ક પહેરાવવામાં આવેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ કરી, મફતમાં માસ્ક પહેરાવવાનો નવતર પ્રયોગ કરી, લોકોમાં બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરવા જાગૃતિ લાવવા પ્રયાસ કરી, કાર્યવાર્હીં કરવામાં આવેલ હતી. આ ર્ંનવતર પ્રયોર્ગં ની કાર્યવાહી દરમિયાન ર્ંજૂનાગઢ શહેર વિસ્તારમાં એ, બી, સી, તાલુકા, ભવનાથ, મેંદરડા, વિસાવદર, જેવા પોલીસ સ્ટેશન દ્વારા અસંખ્ય વ્યકિતઓને માસ્ક પહેર્યા વગર નીકળતા પકડી પાડી, દંડનીય કાર્યવાહી કરી, મફતમાં માસ્ક પહેરાવી, કાયમી માસ્ક પહેરવા જાણ કરી, જાગૃતિ લાવવામાં આવેર્લં હતી.(

(1:00 pm IST)