Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

મોડીરાત્રે જામનગર જિલ્લામાં વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા: જામનગરના વાલ્કેશ્વરી નગરીના યુવાન અને લાલપુરના ચાર થાંભલા વિસ્તારના 62 વર્ષીય વૃદ્ધને કોરોના : કુલ કેસ 185 થયા

જામનગર :જામનગર મોડીરાત્રે  જિલ્લામાં વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા છે જાણવા મળ્યા મુજબ જામનગર શહેરના વાલકેશ્વરી નગરીમાં 28 વર્ષિય. પુરુષ  અને જિલ્લાના  લાલપુરના ચાર થાંભલા વિસ્તારના 62 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સત્તાવાર હવે પછી થશે આજે મોડીરાત્રે બે કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 185 થઇ છે

(12:08 am IST)