Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જુનાગઢ ડેરીના ચેરમેન દિનેશભાઇનું સંયુકત કર્મચારી મંડળ દ્વારા સન્‍માન

જુનાગઢ : તાજેતરમાં સાવજડેરીના ચેરમેન તરીકે દિનેશભાઇ ખાટરીયાની વરણી થતા તેઓનું જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ સંયુકત કર્મચારી મંડળના પરબતભાઇના ઘેરા તથા માધ્‍યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેષભાઇ સોનારા તેમજ ભગીરથભાઇ સાંકળીયા શૈલેષકુમાર ડી. દવે બકુલભાઇ મારૂ બંધીયાભાઇ સહિતનાએ સિંહની છબી દિનેશભાઇને અર્પણ કરી સન્‍માન કર્યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:46 am IST)