Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

આટકોટમાં નરેન્‍દ્રભાઇના આગમનની તૈયારીને આખરી ઓપ

કાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આટકોટ ખાતે આવી રહ્યા છે. આટકોટમાં હોસ્‍પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. જેના માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તકે ડો. ભરતભાઇ બોઘરા, મોહનભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, રાજુભાઇ ધ્રુવ, પરેશભાઇ ગજેરા, વિજયભાઇ વસાણી સહિતનાની ઉપસ્‍થિતિમાં તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્‍યો છે જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) 

(11:17 am IST)