Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

તાવડા મંડાયા : બે લાખ લોકો માટે રસોઇ ઘર શરૂ

આટકોટ ખાતે વડાપ્રધાનની જાહેરસભામાં લાખોની સંખ્‍યા ઉમટી પડવાની છે ત્‍યારે રસોઇ ઘરમાં તાવડા મંડાય ગયા છે તેની તસ્‍વીર જ્‍યારે ઇન્‍સેટ તસ્‍વીરમાં ઇડરના રસોયા રાજુભાઇ નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(11:16 am IST)