Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ધોરાજીમાં ડુંગળી ઉગાડતા ખેડુતોની સબસીડીની માંગ : ખેડૂતો ઓછા ભાવે વેંચવા મજબુર

ધોરાજીઃ તા. ૨૭ : ડુંગળી ઉગાડતા ખેડુતોની હાલત કફોડી બની છે. ડુગળીનો પાક માત્ર રૂા.૫૦ થી ૬૦ના ૨૦ કિલોના ભાવે વેચાય છે.

જેમાં ખેડૂતોએ કહેલ જંતુનાશક દવા,ખાતર,મજુરી,પાણીઓ ખર્ચ બાદ કરતા ખેડૂતોને આવક મળતી નથી. અને લણવાના ભાવે ડુંગળી વેચવી પડતી હોવાથી  ડુંગળી ઉગાડતા ખેડૂતો પાયમાલ ન થાય તે માટે રાજય સરકાર દ્વારા સબસીડીની માંગ ખેડૂત અગ્રણી મગનભાઇ વઘાસીયાએ કરી હતી.

(11:04 am IST)