Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

વંથલીના કેશોદ હાઇવે પર પેટ્રોલપમ્પ નજીક પ્રેમી યુગલની કરપીણ હત્યા : માંગરોળના દરસાલી ગામના પ્રેમીયુગલ ચાર મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા

પ્રેમી યુગલ સ્પ્લેન્ડર પર જૂનાગઢ તરફ જતા હોય હત્યારાઓ એ આંતરી કુહાડીના ઘા જીકી હત્યા કરાય હોવાની આશંકા

જૂનાગઢના વંથલીના કેશોદ હાઇવે પર આવેલ પેટ્રોલપંપ નજીક સંજય રામસી રામ અને ધારાબેન સંજયભાઈ રામ નામના પ્રેમી યુગલ સ્પ્લેન્ડર પર જૂનાગઢ તરફ જતા હોય હત્યારાઓ એ આંતરી કુહાડીના ઘા જીકી હત્યા કરાય હોવાની આશંકા. પ્રેમી યુગલ માંગરોળ નજીક ના દરસાલી ગામના હોવાનું અને ચારેક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યાનું આવ્યું બહાર આવ્યું છે. હત્યા કોને કરી અને ક્યાં કારણે કરી તેની પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે

 

(7:48 pm IST)
  • SBIએ FD પરનું વ્યાજ ઘટાડયું: બેંકે તમામ ગાળાની થાપણોના વ્યાજદરમાં ૦.૪૦ ટકાનો ઘટાડો કર્યોઃ આજથી નવા દરો અમલીઃ આ મહિનામાં બીજી વખત દર ઘટાડયાઃ વ્યાજ પર નિર્ભર રહેતા લોકોને નુકસાનઃ બેંકનો મહત્તમ વ્યાજદર હવે પ.૪ ટકા તથા સીનીયર સીટીઝન માટે ૬.ર ટકા થયોઃ ૭ દિવસથી ૪પ દિવસ માટે ર.૯ ટકા વ્યાજ મળશે ર૧૧ દિવસથી ૧ વર્ષથી ઓછા માટે ૪.૪ ટકા તથા ૧ વર્ષથી ર વર્ષ માટે પ.૧ ટકા વ્યાજ મળશે. access_time 3:27 pm IST

  • સુરતમાં કોરોનાના વધુ 35 કેસ નોંધાયા : સુરત સિટીમાં 34 અને જિલ્લામાં એક કેસ વધ્યો : સિટીમાં કુલ કેસની સંખ્યા 1380 અને જિલ્લામાં 97 મળીને કુલ કેસનો આંક 1477 થયો : આજે વધુ બે દર્દીઓના મોત : સિટીમાં 64 અને જિલ્લામાં બે મળીને કુલ મૃત્યુઆંક 66 થયો:સુરત સિટીમાં 15 અને જિલ્લામાં 5 મળીને કુલ 20 દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરાયા : કુલ 1029 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા access_time 7:13 pm IST

  • ગાંધીનગર સ્ટેમ્પ ડયૂટી ડેપ્યુટી કલેકટર જે. એમ. વેગડાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો : સનદી અધિકારીઓમાં ફેલાયો ફફળાટ access_time 9:25 pm IST