Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભારતીય સીમા ઓળંગતા પોરબંદરની ૮ બોટના ડિઝલ કાર્ડ રદ

જામનગર, તા. ર૭ :  પોરબંદરની ૮ બોટોએ ભારતીય જળસીમા ઓળંગતા તેના ડિઝલ કાર્ડ રદ કરાયા છે.  પોરબંદરથી માછીમારી માટે જતી બોટ ભારતીય જળસીમા ઓળંગી જતા તેના ડિઝલ કાર્ડ રદ કરવામાં આવ્યા છે.  જેમાં ૩ બોટ ર થી ૩ વખત ભારતીય જળસીમા ઓળંગી હતી. જેની સામે કોસ્ટગાર્ડની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

(4:08 pm IST)