Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મોરબીઃ પોલીસ દમનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવેદન

મોરબીઃ કિસાન કોંગ્રેસ અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પર પોલીસના દમન અંગે પગલા ભરવાની માંગ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.આવેદન આપતી વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી નગર પાલિકા પ્રમુખ કેતન વિલપરા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડ્સુંબિયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જયેશ કાલરીયા સહિતના ઉપસ્થિત રહયા હતા. આવેદનપત્ર આપ્યુ તે તસ્વીર.

(11:40 am IST)