Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

હળવદના ખેતરડી ગામ દારૂની ૮૪ બોટલ સાથે ત્રણ ઝડપાયા

હળવદ, તા.૨૭:  પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ખેતરડી ગામની સીમમાંથી પોલીસે જયેશ માત્રાભાઈ ઉડેસા, નસીબ નાગરભાઈ ઝીંઝુવાડિયા અને વિક્રમ સોમાભાઈ દેકાવડીયાને ૮૪ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૫,૨૦૦ સાથે પકડી પાડી કુલ રૂ. ૮૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:03 pm IST)