Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

દાઉદી વ્હોરા સમાજ દ્વારા સૌરાષ્ટ્રભરમાં સૈયદના સાહેબના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી !

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે રાત્રે દાઉદી વ્હોરા સમાજએ આજે ગામેગામ પોતાના ૫૩માં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસાદિક આલિકદર મુફદલ સૈફુદીન (ત.ઉ.શ.) સાહેબનો રવિવારે ૭૬માં જન્મદિવસ હોય તે અનુસંધાને જસદણ સહિત ગામેગામના વ્હોરા બિરાદરોએ કેક કાપી પોતાના ધર્મગુરૂને જીજાનથી યાદ કર્યા હતા (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)

(12:00 pm IST)