Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ભાવનગરમાં એપાર્ટમેન્ટની ગેલેરી તુટતા વૃધ્ધાનું મોત

ભાવનગર :  ભાવનગરના શિશુ વિહાર નજીક આવેલા માણેક વિલા એપાર્ટમેન્ટના સી-૯ બ્લોકની ગેલેરી સાંજના સમયે તૂટી પડતા આ એપાર્ટમેન્ટમાંૈ રહેતા વૃધ્ધ મહિલા શાહિદાબેન બહાજીજ (ઉ.વ.૭૦)નું મોત નિપજયું હતું.

ભાવનગરના દિવાનપરા રોડ પર આવેલા સંકલ્પ કોમ્પ્લેક્ષમાં રહેતા યુુફભાઇ મહમદભાઇ બગસરાવાળા ગત રાત્રીના સમયે પોતાનો ફલેટ બંધ કરી ને નમાજ પઢવા માટે ગયા હતા તે દરમ્યાન અજાણ્યા તસ્કરોએ તેમના ફલેટના તાળા તોડી કબાટમાં રાખેલ રૂ. ૭૬ હજારની કિંમતના સોના ચાંદીના ઘરણાં ચોરી ફરાર થઇ ગયા હતા.

(12:15 pm IST)