Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

સરધાર પાસે ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત : ધો. ૧રના વિદ્યાર્થીનું મોત

રાજકોટ :  રાજકોટની ભાગોળે ભાવનગર રોડ ઉપર આવેલા સરધાર નજીક ખારચીયા રોડ પર ગત મોડી રાત્રે બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા ધો. ૧રના છાત્રને ગંભીર ઇજા થતા મોત નીપજયું છે. મૃતક છાત્રા બાઇક લઇ ખારચીયા ગામે ગાંઠિયા ખાવા જતો હતો ત્યારે રસ્તામાં ન કાળ ભેટી જતા પટેલ પરિવારમાં એકના એક પુત્રના મોતથી ગમગીની છવાઇ જવા પામી છે.

(12:15 pm IST)