Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

અમરેલી જિલ્લાના ધારીના ગીરકાંઠાના સુખપુર, કાંગસા, જીરા, દુધાળા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો :ખેડૂતોમાં ચિંતાનો માહોલ

અમરેલી જિલ્લાના ધારીના ગીરકાંઠાના સુખપુર, કાંગસા, જીરા, દુધાળા સહિતના વિસ્તારોમાં સમીસાંજે કમોસમી વરસાદ વરસ્યો હતો, કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે

 

(8:24 pm IST)