Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

પોરબંદરના પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખ તથા તેના પત્નીએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો

પોરબંદર : અકિલા સાંધ્ય દૈનિકના પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખ તથા તેના પત્નિ લીલમબેન બન્નેએ કોરોનાનો બીજો અને અંતિમ ડોઝ લઇને કોરોના સામે સુરક્ષિત બન્યા છે.

(1:12 pm IST)