Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પોરબંદર પાસે અકસ્માતમાં ર યુવાનોનો ભોગ લેવાયો

પોરબંદરઃ પોરબંદર-દ્વારકા રોડ ઉપર કુકડા મીયાણી ગામ નજીક બાઇક ચાલકને ટ્રકે હડફેટે લેતા ર યુવકોના મોત નિપજયા છે. કુકડા-મીયાણી નજીક બોકસાઇટ ભરેલી ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઇ રહેલા બાઇકને હડફેટે લીધું હતું.  પોરબંદરના રાજુ પોલાભાઇ મોરી (ઉ.વ.ર૪) અને કરશન મુળુભાઇ મુસાળ (ઉ.વ.૧૮)ના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. અકસ્માત થયો તે તસ્વીરો. (૪.૧પ)

 

(12:49 pm IST)