Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગોંડલના ડોકટર દંપિતિનુ ઇન્દોરમાં સન્માન

તાજેતરમાં ઇન્દોર ખાતે રાષ્ટ્રીય જયોતિષ વાસ્તવમાં આ સંમેલન ૨૦૧૮ નું આયોજન રાષ્ટ્રિય સ્થાપક પંડિત સુરેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે નેપાળી ધન-ધાન્ય દુબઈ સહિત દેશ-વિદેશના વાસ્તુના તજજ્ઞો એકત્રિત થયા હતા જેમાં ગોંડલ ખાતે પિરામિડ વાસ્તુના તજજ્ઞ ડાઙ્ખકટર ધર્મેન્દ્રભાઈ ગોહિલ અને જયોતિષ અને નમરોલોજી ના ડાઙ્ખકટર શીતલબેન ગોહિલને ઈન્ટરનેશનલ લેવલ ટોપ તેન એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડાઙ્ખકટર ધર્મેન્દ્ર ગોહિલ ની ગુજરાત એસ્ટ્રો રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે તેમજ તેમના પત્ની ડો શીતલબેન ગોહિલની સેક્રેટરી તરીકે નિમણુંક થવા પામી હતી. દેશ-વિદેશમાંથી આવેલ વાસ્તુના તજજ્ઞોએ ડોકટર દંપતીને શુભેચ્છા પાઠવી હતી. આ એવોર્ડ ઉપરાંત પણ ડોકટર દંપતી ગોલ્ડ પ્લેટિનિયમ ટોપ ટેન એવોર્ડ વિગેરેથી દેશભરમાં એક થવા પામ્યા છે , ગોહેલ પરિવારની સાથોસાથ આ ડોકટર દંપતી દ્વારા ગોંડલ અને ગુજરાતનું ગૌરવ વધારવામાં આવ્યું છે.

(11:50 am IST)