Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગુંદાળામાં ૩ મંદિરોના શીખરોની ધ્વજાથી ત્રિરંગો : ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ માં નોંધ

ગોંડલ, તા.૨૭ : ગુંદાળા ગામેં રામદેવજી, રામ દરબાર અને શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવા પામ્યો હતો, ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ મા ધ્વજને લઈ નામ નોંધવા પામ્યું છે અને ધાર્મિક ઉત્સવ માં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા, નેશનલ બુક ઓફ રેકોર્ડ ના મોન્ટુભાઈ ચડોતરા તથા મંદિરના પૂજારી તથા સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વનું આ પહેલું મંદિર છે જયાં મૂર્તિની સાથે ના ચરણપાદુકાનું પુજન થાય છે.

(11:49 am IST)