Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૭

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બેટ દ્વારકા અને હર્ષદ ગામની મુલાકાત લેશે મુખ્યમંત્રીના આગમન સમાચાર મળતા જ તંત્ર તૈયારીમાં લાગી ગયું છે

(4:43 pm IST)