Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જીજી હોસ્‍પિટલમાં ૧૩ કરોડના ખર્ચે આવ્‍યું MRI મશીન : દર્દીઓની હાલાકીનો અંત

રાઘવજીભાઇ પટેલ, પૂનમબેન માડમ, દિવ્‍યેશ અકબરી, રીવાબા જાડેજા, બીનાબેન કોઠારીયા, તપનભાઇ પરમારની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ

એસ.એસ.ચેટરજી, રેડિયોલોજી વિભાગના વડા ડો. નંદિની બહારી સહિતના અધિકારીઓ અને તબીબી સ્‍ટાફ પણ ઉપસ્‍થિત રહ્યો હતો. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(4:26 pm IST)