Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ધોરાજીના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડૂગરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમો પહોચીને આગને કાબુમાં લીધી હતી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ જીલ્લાના પવાસન ધામ ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમ ડૂગરમાં આગ લાગી જતાં ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમો દોડી જઈને આગને કાબુ માં લીધી હતી

(8:33 pm IST)