Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગોંડલમાં આગ

ગોંડલ સ્થિત સેફ્રોન સ્કવેર સામે આવેલ પીજીવીસીએલના ટીસી પાસે આગ લાગતા પીજીવીસીએલ ગોંડલ અને ફાઇટર સ્ટાફ નગરપાલિકા ગોંડલની સમયસૂચકતાથી મોટો અકસ્માત ટાળી શકાયો હતો.

(11:59 am IST)