Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પોરબંદરમાં શંકાસ્પદ કોરોનાના ૪ કેસનો નેગેટીવ રીપોર્ટ

પોરબંદર : ભાવસિંહજી હોસ્પિટલમાં શંકાસ્પદ ૪ કેસના રિપોર્ટ જામનગર સહકારી મેડીકલ કોલેજમાં મોકવ્યા હતાં જેનો સાંજે નેગેટીવ રીપોર્ટ આવેલ છે. ઉપરાંત આજે વધુ ૩ શંકાસ્પદ કેસના રીપોર્ટ જામનગર મોકવ્યાં છે.

(8:47 pm IST)