Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જામનગરના મોટાભાગના વિસ્તારો બંધ

જામનગરઃ સમગ્ર દેશની સાથે લોકડાઉન છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં બંધ જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત ઘરની બહાર નિકળતા લોકોને પણ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસ્વીરોઃ કિંજલ કારસરિયા.જામનગર)

(1:02 pm IST)