Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ખડેપગે ફરજ બજાવી રહેલ પ્રભાસ પાટણની પોલિસ

પ્રભાસ પાટણ : સોમનાથ હાઇવે રોડ ઉપર શંખ સર્કલ ઉપર પ્રભાસ પાટણ ટ્રાફીક પોલીસ દ્વારા ચેકીંગ સાથે સતત ફરજ બજાવી રહેલ છે. સોમનાથ મંદિર બંધ હોવાનાં પગલે મંદિર તરફ કામ વગર કોઇ ન જાય તે પણ ધ્યાન રાખે છે. હાઇવે રોડ ઉપર અવર-જવર કરતા વાહનોનું ચેકીંગ અને કામ વગર લોકો અંદર ન પ્રવેશે સતત કાળજી લ્યે છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(11:31 am IST)