Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કલેકટર રવિશંકર દ્વારા જોડીયાના ભુંગામાં અનાજની કીટ અપાઇ

 જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સામે મુશ્કેલી અનુભવતી ૧૩૭ જેટલા ગરીબ પરિવારોને આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ જિલ્લા કલેકટરના આદેશથી કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (અહેવાલઃ મુકુંદ બદીયાણી-તસ્વીરઃ કિંજલ કરસારીયા)

(11:21 am IST)