Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ઉનામાં લોકડાઉનનો આનંદ માણતા પરીવારજનો

 ઉનામાં અંબાજીનગર સોસાયટીમાં રહેતા પરીવારજનો સરકારે ર૧ દિવસનો લોકડાઉન જાહેર કરતા તેમના માટે ઘરે રહેવું ફરજીયાત થઇ ગયું છે ત્યારે અનાયાસે મેળલા આ મોકાને સહર્ષસ્વીારી તેઓ પરીવાર સાથે સમય વિતાવી રહ્યા છે. અને હળવાસની પળો માણી રહ્યા છે. (તસ્વીરઃ નિરવ ગઢીયા-ઉના)

(9:55 am IST)