Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ : સુરેન્દ્રનગર માં સૌથી ઊંચું 41.3ડિગ્રી તાપમાન અમરેલી 40.8કંડલા એરપોર્ટ અને ભુજમાં40.4 રાજકોટ39.9 ડિગ્રી મહત્તમ તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પારો સતત ઊંચે ચઢતો જાય છે ત્યારે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમરેલી માં40.8, કંડલા એરપોર્ટ અને ભુજમાં40.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે જ્યારે અમદાવાદમાં39.8, ડીસામાં40.2 વડોદરા40.3, સુરત39.8, ભાવનગર 39.2 પોરબંદર 38.6 વેરાવળ 32.3 દ્વારકા 30.4 નલિયા 36.4 ન્યુ  કંડલા 39.5 કંડલા એરપોર્ટ 40.4 ગાંધીનગર 37.8 મહુવા 39.4 દીવ 37.7 વલસાડ 36.4 વલ્લભવિદ્યાનગર 37.8 તાપમાન નોંધાયું છે

(7:09 pm IST)