Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જૂનાગઢ માં સરાજાહેર યુવાન ની ગોળી મારી ને હત્યા કરાતા ખળભળાટ

વિનુ જોશી દ્વારા  જુનાગઢ :: જૂનાગઢમાં  સરાજાહેર  યુવકની  હત્યા થતાં  ખળભળાટ  મચી ગયો છે મહેબૂબ  હમીર  સુમરા નામના  યુવકની પેટ્રોલ પમ્પમાતીક્ષ્ણ હથિયાર અને ગોળી મારી  ને મોતને ઘાટ ઉતારીને હત્યા કરનાર શખ્સો નાસી છૂટયા હતા આ બનાવની જાણ થતાપોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

 

એલ સી બી પોલીસની ઓફીસ  સામે જ હત્યા થતાં દોડધામ મચી ગઈ છે મૃતદેહ ને  ગુજરાતી પી એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે બનાવની જાણ થતા જ પોલીસ અધિકારીઓ, એસ.ઓ.જી સ્ટાફ ડોગ સ્કોડ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી હત્યાના કારણ અંગે તથા આરોપીઓને ઝડપી લેવા પોલીસે દોડધામ શરૂ કરી છે

(6:47 pm IST)