Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જામનગરમાંથી પિતળનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો : જીએસટી ચોરીનો ઇરાદો ?

જામનગર તા ૨૭ :  જામનગરમાંથી પિતળનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. વિકટોરીયા પુલ પાસે ટ્રાવેલ્સમાંથી જથ્થો ઝડપી પડાયો, જથ્થો કયાંથી કયાં મોકલતો હતો તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ લાગતા બ્રાસના જથ્થાના ૫ થી વધુ બાચકાઓ ઝડપાયા GST ચોરી કરવાના ઇરાદે જથ્થો મોકલતા હોવાની શકયતા  છે .પોલીસે વધુ તપાસ હાથ ધરી છે (અહેવાલ મુકુંદ બદિયાણી, તસ્વીર કિંજલ કારસરીયા, જામનગર )

(3:50 pm IST)