Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વિજયભાઇની ઉપસ્થિતીમાં સોરઠના કોંગ્રેસના ૧પ૦ ધુરંધરો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ

પ્રદેશ કોંગ્રેસ મંત્રી, જીલ્લા-તાલુકા પંચાયતના સદસ્યોએ કેસરીયો ખેસ ધારણ કર્યો

જુનાગઢ તા. ર૭ : ગઇકાલે જુનાગઢ જીલ્લાના વંથલીમા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયુ હતું.

આ સંમેલનમાં કોંગ્રેસમાંથી ભાજપમા આવેલા જવાહરભાઇ ચાવડાના અનેક સમર્થકો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ આવ્યો છે.

જેમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી રાજશીભાઇ આંબલીયા, જુનાગઢ જીલ્લા પંચાયતના સદસ્ય સેજાભાઇ વિરાભાઇ કરમટા,ઉમાબેન પ્રવિણભાઇ ચાવડા, મુકતાબેન કાન્તીલાલ કાબા, શારદાબેન ગોવિંદભાઇ સવસાણી, માધાભાઇ દેવાભાઇ મગરા, શાંતીબેન મનસુખભાઇ મુછડીયા, રાયદેબેન પ્રવિણભાઇ બોરીચા, અજીતભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ, કાંતીભાઇ બોરડ, માણવદર તાલુકા પંચાયતના સદસ્ય દશાબેન વરજાંગભાઇ ઝાલા, રાકેશકુમાર વરજાંગભાઇ છૈયા, દિનેશભાઇ કુરજીભાઇ સુરેજા, ગોવિંદભાઇ સકરાભાઇ પરમાર, વર્ષાબેન જગદિશભાઇ મારૂ, મોંધીબેન નારણભાઇ ચુડાસમા, હેમીબેન હીરાભાઇ ભારાઇ, રાજાભાઇ ગોગનભાઇ, રાજાભાઇ ગોગનભાઇ વરૂ, કાન્તાબેન વિઠ્ઠલભાઇ ઠુંમર, કિરણબેન રામજીભાઇ મેવાડા, પુષ્પાબેન રામજીભાઇ ચપલા, હેતલબેન હાર્દિકભાઇ સવસાણી, રામશીભાઇ દેવશીભાઇ ખોડભાયા, જયેશભાઇ ભગવાનજીભાઇ ડાંગર, વિનોદભાઇ રૈયાભાઇ અઘેરા, જયાબેન છગનભાઇ રાઠોડ, ભાજપમાં જોડાયા છ.ે

વંથલી તાલુકા પંચાયતના સદસ્યો હરસુખલાલ દેવશીભાઇ શેખાત, વજશીભાઇ દેસુરભાઇ કામલીયા, ગોવિંદભાઇ ભુરાભાઇ જળુ, ભાવેશભાઇ ભીખુભાઇ પરમાર, જયંતીલાલ છગનભાઇ સોલંકી, વસ્તાભાઇ પુંજાભાઇ મોરી, શાંતીબેન બટુકભાઇ ડાંગર, ગીતાબેન હરસુખભાઇ જીંજુવાડીયા, પુરીબેન રમેશભાઇ વાણવી, મરૂણાબેન ભાવેશભાઇ મકવાણા, મેંદરડા તાલુકા પંચાયતના સદસ્ય વીનયકાંતભાઇ રણછોડભાઇ ખૂંટ, ભાવનાબેન વલ્લભભાઇ ભાખર, ધનસુખભાઇ રામજીભાઇ વઘાસીયા, માણાવદર પાલીકાના સદસ્યો જગમાલભાઇ ભગાભાઇ હુંબલ, શૈલેષકુમાર દયાળજીભાઇ સાંગાણી, નિર્મળસિંહ ચનુભા ચુડાસમા, દક્ષાબેન અરજણભાઇ કરંગીયા, જયેશભાઇ લાલજીભાઇ વાછાણી, ગીતાબેન ડાયાલાલ મકવાણા, નીમુબેન ધર્મેન્દ્રભાઇ સંખેરીયા, આસુબેન મુસાભાઇ સોલંકી, ઉપેન્દ્રસિંહ નિર્મળસિંહ ચુડાસમા નીમુબેન મનજીભાઇ પરમાર, દિવાળીબેન ભગવાનજીભાઇ દેકીવાડીયા, જેન્તીભાઇ લાલજીભાઇ પનારા, મેહુલભાઇ જીવનભાઇ માણાવદરીયા, મમતાબેન હિમાંશુભાઇ મશરૂ, નીશાર હુસેનભાઇ ઠેબા, વંલી પાલીકાના સદસ્ય નીકુંજભાઇ વલ્લભભાઇ હદવાણી, પ્રશાંતભાઇ મહેશભાઇ વાજા, જોશનાબેન અશોકભાઇ શોભાસણા, લીનાબેન કિર્તિભાઇ ત્રાંબડીયા, ભાવનાબેન સુનીલભાઇ ટીમાણીયા, ભાવેશભાઇ પરબતભાઇ નકુમ, શોભનાબેન પાંચાભાઇ વાઢેર, ભાજપમાં જોડાયા છ.ે

જયારે જીલ્લા કોંગ્રેસ સંગઠનના સભ્યો રાજુભાઇ અરજણભાઇ ડાંગર, પી.ડી.ડાંગર, કિરણભાઇ હરૂભાઇ ડાંગર, કારાભાઇ ભુરાભાઇ હડીયા, ભરતકુમાર રામભાઇ ડાંગર, બાબુભાઇ કડવાભાઇ (ડુંગરપુર), સંદિપકુમાર હિરાભાઇ ભારાઇ, માણાવદર તાલુકા કોંગ્રેસ સંગઠનના સભ્યો દિનેશભાઇ રવજીભાઇ ટીલવા, લલીતભાઇ ભાગાભાઇ ડાંગર, ગીતાબેન ડાયાભાઇ મકવાણા, હેતલબેન હાર્દિકભાઇ સવસાણી, જગદિશભાઇ કાનાભાઇ મારૂ, હાર્દિકભાઇ મનસુખભઇા સવસાણી, જીવાભાઇ કરશનભાઇ મારડીયા, સુભાષભાઇ પોલાભાઇ છૈયા, વિક્રમસિંહ મનુભા ચાવડા, રાજાભાઇ કાનાભાઇ ચાવડા, મનસુખભાઇ પરબતભાઇ મુછડીયા, વંથલી તાલુકા કોંગ્રસ સંગનના સભ્ય પુરીબેન રમેશકુમાર વાણવી, મરૂણાબેન ભાવેશભાઇ મકવાણા, બાબુભાઇ કેશવભાઇ ચૌહાણ, માંડણભાઇ ગીગાભાઇ બારડ, મુકેશકુમાર અરજણભાઇ ઠુંમર, વલ્લભભાઇ અરજણભાઇ ટાંક, રમેશકુમાર રામજીભાઇ વાણવી મેંદરડા તાલુકા કોંગ્રેસ સંગઠનના સભ્યશ્રીઓ અનીલભાઇ કુંભાભાઇ બકોતરા, પ્રવિણભાઇ વિસાભાઇ બારૈયા, માલુભાઇ સરવૈયા, જયસુખભાઇ ચંદુભાઇ ખવલાણી, નીમીષાબેન ચંદુભાઇ પટેલ, પ્રવિણભાઇ લાખાભાઇ જાદવ, જીતુભાઇ વલ્લભભાઇ ગાજીપરા, હરીનભાઇ કરશનભાઇ હુંબલ, માણાવદર કોંગ્રેસ સંગઠનના સભ્યો જગતકુમાર વાલજીભાઇ ત્રાંબડીયા, ભાવેશભાઇવાલાભાઇ મકવાણા, જયદિપસિંહ ગગજીસિંહ ચાવડા, નિમેષકુમાર હરસુખભાઇ ટીલવા,

વંથલી કોંગ્રેસ મહેશભાઇ ગોવિંદભાઇ ભુત, રાજેશભાઇ મણીલાલ ટાંક, હર્ષગીરી અમૃતગીરી મેઘનાથી, સલીમભાઇ કરીમભાઇ કારવાત, સાગરભાઇ હરીભાઇ ચાવડા, વિમલભાઇ દિનેશભાઇ વાણવી, નરેશકુમાર વિખોદાસ મોટવાણી, નીકુંજભાઇ વલ્લભભાઇ હદવાણી, વલ્લભભાઇ આંબાભાઇ વામજા, ભાજપમાં જોડાયા છે.

આ ઉપરાંત રૂડીબેન મહેશભાઇ અખેડ, મહેશભાઇ અખેડ, પ્રશાંતભાઇ દિપકભાઇ ખુંટ, ખીમજીભાઇ પાનસુરીયા, હરીભાઇ પીઠાભાઇ પરમાર, પીયુષભાઇ માધવજીભાઇ પરસાણીયા, અનીલકુમાર મોહનભાઇ મારડીયા, જીતુભાઇ લક્ષ્મીદાસ ટીલવા, વલ્લભભાઇ ટપુભાઇ મેંદપરા, શૈલેષભાઇ દેવાભાઇ બકોત્રા, નયનભાઇ કલોલા, કંચનબેન બાબુભાઇ, કારાભાઇ ભાદરકા, દેવાભાઇ જી. સિંહાર, દેવશીભાઇ સકરાભાઇ મારૂ, વિજયભાઇ દેવશીભાઇ મારૂ, વજશીભાઇ કાળાભાઇ રામ, કમલેશભાઇ મંગાભાઇ મકડીયા, ડો. આર. એમ. પટેલ, ખરીદ વેચાણ સંઘના હોદેદારો ડોસાભાઇ અરશીભાઇ ભેટારીયા, નારણભાઇ ગોવિંદભાઇ ચાવડા, મોહનભાઇ લાલજીભાઇ દેત્રોજા, પરબતભાઇ મુળુભાઇ વાઢેર, કરશનભાઇ નારણભાઇ ખોડભાયા, દેવાભાઇ કાનાભાઇ ડાંગર, પણ ભાજપમાં જોડાયા છે.

જયારે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોદેદારો રામભાઇ ગોવિંદભાઇ કેશવાલા, નંદલાલભાઇ ગોરધનભાઇ મેંદપરા, અરવિંદભાઇ લાખાભાઇ હેરભા, ભીમાભાઇ લખમણભાઇ ભેટારીયા, પ્રભુદાસભાઇ મનજીભાઇ મીનીપરા, અરજણભાઇ ધરણાંતભાઇ લુવા, નિર્મળસિંહ ચનુભા ચુડાસમા, વરજાંગભાઇ ખીમાભાઇ ઝાલા, દેવદાસભાઇ ભાણજીભાઇ પઢારીયા, રામભાઇ કરશનભાઇ જલુ, લલીતભાઇ ભગાભાઇ ડાંગર, આસબાઇ હાસમભાઇ સેતા, ભાજપમાં જોડાયા છે.

(12:01 pm IST)