Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ધોરાજી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ની ચૂંટણી અન્વયે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતીભયા વાતાવરણમાં મતદાન થાય તેમાટે પોલીસે ફુટ પેટોલીગ સધન કરાયૂ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી તાલુકા પંચાયત ની 15 બેઠકો તથા જીલ્લા પંચાયત ની સૂપેડી, મોટીમારડ બેઠક ઉપર ચૂટણી યોજાઈ રહી છે ગામીણ વિસ્તારો માં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સ્થિતી જળવાઈ રહેતે માટે સવેદનીશ વિસ્તારો માં જીલ્લા પોલીસે વડા બલરામ મીણા ની સૂચના માગદશન તળે નાયબ પોલીસ વડા સાગર બાગમર, ધોરાજી પીઆઇ હકુમતસિહ જાડેજા , પીએસઆઇ નયનાબેન કદાવાલા સહિતના પોલીસે સ્ટાફે દ્વારા ધોરાજી તાલુકા ના મોટી પરબડી તોરણીયા,  સહિતના ના ગામીણ વિસ્તારો માં  ફૂટ પેટ્રોલિંગ પેરા મિલિટરી ફોર્સના જવાનો સાથે ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ મતદાન મથક વિસ્તારમાં પણ સતત પોલીસ બંદોબસ્ત, પોલીસ પેટોલીગ સધન કરાયૂ છે

(9:30 pm IST)