Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ખંભાળીયામાં તબીબો અને બિલ્ડરોને ત્યાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વે

 ખંભાળીયા તા. ૨૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં આજે બપોરે તબીબો અને બિલ્ડરોને ત્યાં ઇન્કમટેક્ષ વિભાગની રાજકોટની ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

(3:41 pm IST)