Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પોરબંદર ખાદીભવન ચોકમાં ૨૫ ફુટનો રાષ્ટ્રધ્વજ લહેરાયો

પોરબંદરઃખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્વારા ૭૩માં પ્રજાસત્ત્।ાક દિન નિંમિતે ૨૬મી જાન્યુઆરીના દિવસે વિશાળ ૨૫ ફૂટનો ખાદીનો રાષ્ટ્રધ્વજ ખાદી ભવન ચોક પોરબંદર ખાતે ફરકાવી ખાદી ભવન ટ્રસ્ટીઓ તેમજ સ્ટાફ દ્વારા અનોખું આયોજન રાખેલ છે.  (તસ્વીર-અહેવાલ : પરેશ પારેખ-પોરબંદર)

(10:48 am IST)