Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જુનાગઢ ઉપલા દાતારની જગ્‍યામાં ધ્‍વજવંદન કરતા પૂ. ભીમબાપુ

જુનાગઢ : કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની જગ્‍યા ખાતે પ્રજાસત્તાક દીનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જગ્‍યાનાં મહંત પૂ. ભીમબાપુએ ત્રિરંગો લ્‍હેરાવી સલામી આપી ધ્‍વજવંદન કર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(10:24 am IST)