Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ધ્રોલ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભેંસદળમાં ઉજવણી

 ધ્રોલ : ૭૩માં પ્રજાસત્તાક પર્વ ધ્રોલ તાલુકા કક્ષાની ભેંસદળ ગામે ઉજવણી કરાઇ હતી. પ્રાંત અધિકારી એસ. પી. જોશીએ ધ્‍વજવંદન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ૭૬ કાલાવડના પૂર્વ ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડા, ધ્રોલ મામલતદાર કણજારીયા, ધ્રોલ પી. એસ. આઇ. એમ. એન. જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, સહિતના આગેવાન હાજર રહ્યા હતાં. (તસવીર : સંજય ડાંગર ધ્રોલ)

 

(10:20 am IST)