Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ગોંડલ ના ભોજપરા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતાં દોડધામ

ગોંડલ : ગોંડલ ના ભોજપરા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતાં ગોંડલની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. (તસવીર અહેવાલ: ભાવેશ ભોજાણી ગોંડલ)

(3:30 pm IST)